ઝૂલત શ્રી નંદલાલ, પાલનેમેં ઝૂલત શ્રી નંદલાલ;૨/૪

પદ ર/૪ ૨૦૫

ઝૂલત શ્રીનંદલાલ, પાલનેમેં ઝૂલત શ્રી નંદલાલ;

કનકહ્યાવન મધ્ય માત ઝૂલાવત, રિઝત જન પ્રતિપાળ. ટેક.

રત્નજડિત કંચનકો પાલના, તામહિં રાજત બાળ;

જીમિ ઉડુગણમેં શરદકાલકો, સોહત ચંદ્ર વિશાળ. પાલનેમેં ૧

વાનર દેખીકે ડરત શ્યામરો, જાસેં કંપત કાળ;

મુક્તાનંદકો નાથ બાળ જ્યું, ખેલત જન પ્રતિપાળ. પાલનેમેં ર

મૂળ પદ

ઝૂલત બાલમુકુંદ, પાલનેમેં ઝૂલત બાલમુકુંદ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી