મગન ભયો વૃષભાન, સુનત ગુન મગન ભયો વૃષભાન;૪/૪

પદ ૪/૪ ૨૨૦

મગન ભયો વૃષભાન, સુનત ગુન મગન ભયો વૃષભાન;

ભૂષન વસન ધેનુકો બહુવિધ, દિયો હે જનકું દાન. ટેક.

શ્રી સમતુલ્ય જાની નિજ પુત્રી, ઉર વિચ હરષ અપાર.

જાચક સબહિ અજાચક કિને, ખોલે હે કનક ભંડાર. સુનત ૧

અતિ આનંદ ભયો સબ વ્રજમેં, ઘર ઘર બાજત બધાઇ.

માનુ ગોલોક ભયો ભૂમિપર, યું અદભૂત છબી છાઇ. સુનત ર

યું વૃષભાન ગોપકે ગૃહ મેં, રાજત રાધે ગોરી.

મુક્તાનંદકે પ્રભુકી નિરંતર, એહિ અખંડિત જોરી. સુનત ૩

દાણલીલા પદઃ ભાદ્ર શુકલ એકાદશીઃ

મૂળ પદ

બડભાગી વૃષભાન, સબહિસે બડભાગી વૃષભાન;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી