સોહત શ્રી ઘનશ્યામ, નાઓ પર સોહત શ્રી ઘનશ્યામ;૪/૪

 સોહત શ્રીઘનશ્યામ, નાઓ પર, સોહત શ્રીઘનશ્યામ...ટેક.
	કોટી મદન મદહરન મનોહર, મૂર્તિ અતિ અભિરામ...નાઓ૦ ૧
ભાલ તિલક કેસરકો શોભે, ઉર વૈજયંતી દામ...નાઓ૦ ૨
	સુંદર વદન કમળદળ લોચન, સબવિધ શોભાધામ...નાઓ૦ ૩
સબ સુખસદન માધુરી મૂરત, વ્રજજનકો વિશ્રામ...નાઓ૦ ૪
મુક્તાનંદ કહે રહોરી દૃગનબિચ, એહિ છબી આઠો જામ...નાઓ૦ ૫ 
 

મૂળ પદ

નાઓ ચઢે વ્રજચંદ, નવલ પિયા નાઓ ચઢે વ્રજચંદ;

મળતા રાગ

સારંગ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી