ખેલીકે શ્રી નંદલાલ દશેરા ખેલીકે શ્રી નંદલાલ;૨/૪

પદ ર/૪ ૨૩૮
 
ખેલીકે શ્રી નંદલાલ દશેરા ખેલીકે શ્રી નંદલાલ;જમુનાકે તિર કદમકી છેયાં, બંસી બજાવે રસાળ.  ટેક.
શ્વેત વસ્ત્ર શિર પાગ સુરંગી, શોભિત ભાલ વિશાલ;અંગ અંગ ભૂષનમનિ ઝળકત, ઉર રાજત બનમાલ.  દશેરા ૧
પૂજા સાજ સંગ લે ગોપી, આઇ સબહિ તતકાળ;પ્રેમ મગન નિજ પ્રભકું પૂજત, રિઝત મદન ગોપાળ.  દશેરા ર
કનકવેલી વૃષભાનું નંદિની, મોહન શ્યામ તમાલ;મુક્તાનંદ યહ જોરી અખંડ રહો, જુગજુગ જન પ્રતિપાળ.  દશેરા ૩ 

મૂળ પદ

ખેલત શ્રીગિરિધારી દશેરા ખેલત શ્રીગિરિધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી