કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત૧/૪

ગોવર્ધનપૂજા પદ ૧/૪ ૨૫૩ રાગ : સારંગ

 કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત;

 ઇન્દ્ર મહોત્સવકે દિન આયે, અબહિ નિકટ સાક્ષાત.  ટેક.

 સબહિ ગોપ કીજે સામગ્રી, મઘવા પૂજન કાજ;

 ધૂપ દીપ નૈવેદ્ય બહુવિધ, જ્યું રિઝે સુરરાજ.  નંદ ૧

 ઇન્દ્રકી કૃપા દૃષ્ટિસેં વ્રજમેં, સુખ પાવત સબ કોય;

 યા કારન સુરપતિકો પૂજન, કિજે તતપર હોય.  નંદ ર

 નંદરાયકે વચન યું સુનિકે, ઢિગ આયે ગોપાળ;

 મુક્તાનંદકો નાથ મર્મ જુત બોલત ભયે તતકાળ.  નંદ ૩

મૂળ પદ

કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી