પૂજત હે નંદરાય ગોવર્ધન પૂજત હે નંદરાય;૩/૪

પદ ૩/૪ ૨૫૫

પૂજત હે નંદરાય ગોવર્ધન પૂજત હે નંદરાય;

ગિરિ ઢિગ આયે સબહિ વ્રજવાસી, શોભા બરની ન જાય. ટેક.

વિવિધ ભાતિ વાજીંત્ર બજાવત, ગોધન પૂજત ગોપ;

નરત્રિય આય ગોવર્ધન પૂજત કિયો હે ઇન્દ્રમુખ લોપ. ગોવર્ધન ૧

ભરભર શકટ લાયે બહુ ભોજન, ગિરિકું ભોગ લગાત;

ગિરિકે રૂપ હોય કુંવર કનૈયા, સબહિકે ભોજન ખાત. ગોવર્ધન ર

ગિરિકો પ્રતાપ દેખી વ્રજજનકું, આનંદ ઉર ન સમાત;

મુક્તાનંદકો નાથ મર્મ સબ, જાનત હે સાક્ષાત. ગોવર્ધન ૩

મૂળ પદ

કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી