પૂજત હે વ્રજવાસી, ગોવર્ધન પૂજત હે વ્રજવાસી;૪/૪

પદ ૪/૪ ૨૫૬

પૂજત હે વ્રજવાસી, ગોવર્ધન પૂજત હે વ્રજવાસી;

ગિરિકે રૂપ ભયે ચતુર શ્યામરો, અકળરૂપ અવિનાશી. ટેક.

જો અન્ન દેત સો ભોગ લગાવત, કિનો હે રૂપ વિશાળ;

ગિરિકો માહાત્મય અધિક જનાવત, જુગલ રૂપ નંદલાલ. ગોવર્ધન ૧

ગોધન તૃપ્ત કિયે હેં વ્રજજન, સજે હેં વિવિધ શૃંગાર;

મંગળ ગાન કરત ગોપિજન, આનંદ બાઢ્યો અપાર. ગોવર્ધન ર

એહિ વિધિ ગિરિપૂજન કરવાયો; કુંજ વિહારી કાન;

મુક્તાનંદકો નાથ મગન ભયે, સુંદર શ્યામ સુજાન. ગોવર્ધન ૩

મૂળ પદ

કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી