માનભંગ ભયો ભારી, ઇન્દ્રકો માનભંગ ભયો ભારી;૪/૪

પદ ૪/૪ ૨૬૧

માનભંગ ભયો ભારી, ઇન્દ્રકો માનભંગ ભયો ભારી;

સાત દિવસ કર પર ગિરિ ધાર્યો, વ્રજપતિ નવલ વિહારી. ટેક.

સાત વર્ષકે કુંવર કનૈયા, સુરપતિકો મદ ટાર્યો;

વાત વૃષા જબ શાંત ભયે તબ, કરસેં શૈલ ઉતાર્યો. ઇન્દ્રકો ૧

દીન હોય મધવા સુરભિજુત, શ્યામસુંદર ઢિગ આયો;

પ્રેમસહિત પ્રભુ પૂજન કિયો, ચરનમે શિશ નમાયો. ઇન્દ્રકો ર

ગોવિંદ નામ ધર્યો ગિરધરકો, સ્તવન કીયો અતિભારી;

મુક્તાનંદકે પ્રભુ મદગંજન, અકળ ઇશ અવતારી. ઇન્દ્રકો ૩

મૂળ પદ

માનભંગ મુરઝાંનો, યું સુરપતિ માનભંગ મુરઝાનો;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી