નંદરાયકે સંગ, બિરાજત નંદરાયકે સંગ;૪/૪

પદ ૪/૪ ૨૬૫

નંદરાયકે સંગ, બિરાજત નંદરાયકે સંગ;

દીપ દાન દે હટરી બેઠે, ઉરમેં અધિક ઉમંગ. ટેક.

કાર્તિક શુકલ એકાદશીકે દિન, સુંદર શ્યામ સુજાન;

અપને હાથ મિઠાઇ બાટત, કરત અધિક સનમાન. બિરાજત ૧

મનમોહનકે હાથ મીઠાઇ, લેત સબહી જન જાત;

ગોપીજન એક ટગ દ્રગ જોરે, દરશનસે ન અધાત. બિરાજત ર

એહિવિધ લીલા વૃંદાવનમેં, કરત હેં શ્યામ સુજાન;

મુક્તાનંદ કહે એહિ મદમોહન, મેરે હેં જીવન પ્રાન. બિરાજત ૩

મૂળ પદ

આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી