દ્વિજપુર જયજયકાર છાય રહ્યો દ્વિજપુર જયજયકાર;૨/૪

પદ ર/૪ ૨૬૭

દ્વિજપુર જયજયકાર છાય રહ્યો દ્વિજપુર જયજયકાર;

ઘર ઘર બાજત આનંદ વધાઇ, ગાવત મંગળ ચાર. ટેક.

પ્રગટે ધર્મ ધરાપર સમરથ, જગદીશ્વર અવિનાશ;

બાલકરામ વિપ્રસુત સુંદર, બને હરન ભવત્રાસ. છાય ૧

સંવત સત્તર છન્નુકે વરષે, પ્રમોદ સંવત્સર નામ;

જન્મ ભયો મધ્યાહ્નસોં ઉત્તર, શરદ ઋતુ સુખદામ. છાય ર

કાર્તિક માસ ભાનુ દક્ષિણાયન, કુંભ લગ્ન બુધવાર;

શુકલ હે પક્ષ એકાદશીકો દિન, નક્ષત્ર ઉતરા સાર. છાય ૩

બજત દુંદુભિ મુદિત મગનમેં, નાચત નભ સુરનારી;

વરષત સુમન ઝરી પુલકિત, મુક્તાનંદ બલિહારી. છાય ૪

મૂળ પદ

પ્રગટે ધર્મ સુખકંદ જેહિ વિધિ પ્રગટે ધર્મ સુખકંદ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી