દ્વિજ ઘર નોબત બાજે, આજ માઇ દ્વિજઘર નોબત બાજે;૩/૪

પદ ૩/૪ ૨૬૮

દ્વિજ ઘર નોબત બાજે, આજ માઇ દ્વિજઘર નોબત બાજે;

સુની સુત જન્મ સબહિ આનંદે, રેકહટ પુર સબ ગાજે. ટેક.

રેકહટ પુરમેં આનંદ બધાઇ, ગાવે સબ નરનારી;

પ્રગટે ધર્મ વિશ્વકે ધારક, ત્રિભુવન મંગળકારી. આજ ૧

ભાગ્યવતી જાયો સુત સુંદર, ખબર પરિ પુરમાઇ;

ગજગામિની ભામિની દ્વિજપુરકી, અતિ આનંદ ઉઠ ધાઇ. આજ ર

આઇ ગાવતી જન્મ વધાઇ, બાલકરામ દ્વિજ દ્વારે;

બાજત બાજાં વિવિધ ભાતિકે, જયજય શબ્દ ઉચ્ચારે. આજ ૩

કરત કોલાહલ દધિ હરદિ લે, છિરકે પરસ્પર દોરી;

આનંદસિંધુ છળ્યો મુક્તાનંદ, બાલકરામકી પોરી. આજ ૪

મૂળ પદ

પ્રગટે ધર્મ સુખકંદ જેહિ વિધિ પ્રગટે ધર્મ સુખકંદ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી