રૂપ અનુપમ બાલ મનોહર, શોભા કઇહ ન જાયે હો;૪/૪

પદ ૪/૪ ૨૭૩

રૂપ અનુપમ બાલ મનોહર, શોભા કઇહ ન જાયે હો;

હસની ચલની ચિતવનિ નિરખી, કોટિ કામ સકૂચાયે હો. ટેક.

માત તાત પોષે કરી પ્રીતિ, બઢત ન લાગી વાર હો;

વેદવિધિ કરી દિયો દ્વિજવરને, ઉપવિત કરી બહુ પ્યાર હો. રૂપ ૧

અલ્પકાળ વિદ્યા સબ સાધી, વેદ પુરાન ઇતિહાસ હો;

બુદ્ધિ વિધિસમ કહત હે સબહિ, શુભ ગુન રૂપનિવાસ હો. રૂપ ર

બાર બરષ બ્રહ્મચર્ય વ્રત રાખ્યો, તા પિછે એક નારી હો;

મુક્તાનંદ કહે ગુણવંત ભામિની, વિવાહકી ઇચ્છા ધારી હો. રૂપ ૩

મૂળ પદ

ધન્ય ધન્ય ધર્મજનમકી વસુધા, છાયો પ્રબળ પ્રતાપ હો;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી