આજ હે દેવદિવારી, અનુપમ આજ હે દેવદિવારી;૧/૪

 દેવદિવારી

પદ ૧/૪ ૨૭૫
રાગ : ઇમન કલ્યાણ
આજ હે દેવદિવારી, અનુપમ આજ હે દેવદિવારી;
મનમોહન મેરે મહેલ પધારે, રસિકરાય સુખકારી. ટેક.
દીપકકે તરૂ તોરન કિને, ભઇ શોભા અતિભારી;
દીપમાળ મધ્ય ચતુર શ્યામરો, સોહત નવલ વિહારી.  અનુપમ ૧
ધૂપ દીપ નૈવેદ્ય ધરે બહુ, ભરભર કંચન થારી;
વ્રજવનિતા અતિ પ્રેમ મગન હોય, પૂજે લાલ ગિરિધારી.  અનુપમ ર
મંદિરમહિ પધરાયે શ્યામરો, કુસુમની સેજ સમારી;
મુક્તાનંદકે શ્યામસોં રસબસ, હો રહી જગસેં ન્યારી.  અનુપમ ૩

મૂળ પદ

આજ હે દેવદિવારી, અનુપમ આજ હે દેવદિવારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી