ભક્તિ ભવભયહારિ, ઉદે ભઇ ભક્તિ ભવભયહારી;૨/૪

પદ ર/૪ ૨૮૦

ભક્તિ ભવભયહારિ, ઉદે ભઇ ભક્તિ ભવભયહારી;

સાયંકાળ સમે ભઇ પ્રગટ, તિથિ પૂનમબુધવારી. ટેક.

દુંદુભી દેવ બજાવે ગગનમે, વરષે કુસુમ એકધાર;

ગાવત સિદ્ધ ચારન ગાધર્વ ગુની, નાચત નભ સુરદાર. ઉદે ૧

સ્વર્ગ મૃત્યુ પાતાળ દશો દિશિ, હો રહ્યો જય જયકાર,

નવધા ભક્તિ કરત નરનારી, પ્રભુપદ પ્રેમ અપાર; ઉદે ર

છપૈયા છળ્યો પ્રેમ ભરપૂરન, ઉપમા કહઇ ન જાય.

પૂરન ઇન્દુ મિલન મુક્તાનંદ, સિંધુ બઢયો પુલકાઇ; ઉદે ૩

મૂળ પદ

પ્રેમવતી જેહી ભાતિ, પ્રગટ ભઇ પ્રેમવતી જેહી ભાતિ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી