ભક્તિ મનુષ્યતનુ ધાર્યો, અવનિપર ભક્તિ મનુષ્યતનુ ધાર્યો;૩/૪

પદ ૩/૪ ૨૮૧

ભક્તિ મનુષ્યતનુ ધાર્યો, અવનિપર ભક્તિ મનુષ્યતનુ ધાર્યો;

મુનિકો શાપ ગ્રહણ કરી મહાસતી, જનકો કારજ સાર્યો. ટેક.

તબતેં ભયે દૈવી જન સબહિ, શુદ્ધમન ભક્તિવાન;

આનંદ ઉત્સવ કરે અવનિ પર, ભજે ઘનશ્યામ સુજાન. અવનિ ૧

કાલુ તિવારી દ્વિજકે દ્વારે, બજ રહિ ત્રંબક ઠોર;

મંગળસાજ હરખજુત લેકેં, આયે દ્વિજવર દોર. અવનિ ર

સુની કોલાહલ આઇ ધાઇ, છપૈયાકી સબ નારી;

દધિ હરદી છાંટત મુક્તાનંદ, ગાવત મંગલ ચારી. અવનિ ૩

મૂળ પદ

પ્રેમવતી જેહી ભાતિ, પ્રગટ ભઇ પ્રેમવતી જેહી ભાતિ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી