મુખ નિરખતી કરી પ્યાર, કુંવરીકો મુખ નિરખતી કરી પ્યાર;૪/૪

પદ ૪/૪ ૨૮૨

મુખ નિરખતી કરી પ્યાર, કુંવરીકો મુખ નિરખતી કરી પ્યાર;

પુરકી નારી નોછાવરી વારીકેં, દેતિ હે વાર હિં વાર. ટેક.

સુતાજન્મ સુની સબ જાચક, દ્વિજવર ગનિક પ્રવિર;

કરત વખાન પઢત કુલ કીરત, આયકે ઠાડે અજીર. કુંવરી ૧

કાલુ તિવારી કરી બહુ પ્રીતી, મહાદ્વિજવરકે પાસ;

મંત્રરહિત સંસ્કાર સોં સબહિ, વિધિવત્ કિયે હે પ્રકાશ. કુંવરી ર

જન્મ અક્ષર દેખી દ્વિજવરનેં, ધર્યો શ્રીબાલા નામ;

મુક્તાનંદ કહે બહુત દાન દે, કિયે સબ પૂરન કામ. કુંવરી ૩

મૂળ પદ

પ્રેમવતી જેહી ભાતિ, પ્રગટ ભઇ પ્રેમવતી જેહી ભાતિ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી