આરતી ભક્તિ માતકી કીજે, કર જોરી વંદન કરી લીજે. ૧/૧

પદ ૧/૧ ૨૮૭
(ભક્તિમાતાની આરતી)
આરતી ભક્તિ માતકી કીજે, કર જોરી વંદન કરી લીજે.     ટેક.
જાકો મહિમા શુક મુનિ ગાયો, સનકાદીક નારદ ઉર છાયો.  આરતી ૧
ધર્મ વૈરાગ્ય જ્ઞાનાદિક જેહી, સબકો મહાફળ ભક્તિ હે તેહી. આરતી ર
સાધન વ્રત દાનાદિ જોઇ, ઇનકો ફળ ભક્તિસેં હોઇ.            આરતી ૩
પુરુષોત્તમ નારાયણ સ્વામી, ભક્તિસેં રિઝત પ્રભુ બહુનામી.આરતી ૪
એસેં પ્રતાપી ભક્તિમાતા, પ્રગટે દ્વિજગૃહ જનસુખ દાતા.     આરતી પ
જયજયકાર કરત નરનારી, મુક્તાનંદ ભયો સુખ ભારી.      આરતી ૬ 

મૂળ પદ

આરતી ભક્તિ માતકી કીજે, કર જોરી વંદન કરી લીજે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી