ફૂલ મંડલી આજ બની હે, ફૂલ મંડલી આજ;૧/૪

પદ ૧/૪ ૨૯૨

રાગ : પુરવ

ફૂલ મંડલી આજ બની હે, ફૂલ મંડલી આજ;

ફૂલ મંડલી મધ્ય બિરાજત, નટવર શ્રીમહારાજ. ટેક.

ચંપક બકુલ ગુલાબ, ચમેલી કુંદકલિં અરવિંદ;

જાઇ જુઇ ગુલદાવદિ, નિરખત હોત આનંદ. બનીહે ૧

ગુલસબા ગુનરાશિ કેતકી, સેવતી સુગંધ અપાર;

રાયવેલી શ્રીખંડિ કેવરા, ગેદાહાર સિંગાર. બનીહે ર

ગરક ગુલાબ ફૂલમેં, મોહન અતિ સોહત સુખકંદ,

મુક્તાનંદ મગન છબી નિરખત છુટી ગયે ભવફંદ. બનીહે ૩

મૂળ પદ

ફૂલ મંડલી આજ બની હે, ફૂલ મંડલી આજ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી