ફૂલ મંડલી કીન અનોપમ, ફૂલ મંડલી કીન;૪/૪

પદ ૪/૪ ૨૯૫

ફૂલ મંડલી કીન અનોપમ, ફૂલ મંડલી કીન;

તાકે મધ્ય બિરાજત મોહન, શ્રીઘનશ્યામ પ્રવિન. ટેક.

કાનન પર ધરે ગુચ્છ કુસુમકે, કંઠમેં કુસુમકે હાર;

પાઘકે પેચમેં કુસુમકે તોરા, કુસુમકો સબ સિંગાર. અનોપમ ૧

ભ્રમર વૃદ મકરંદકે લોભી, ચઉંદિશ કરત હે ગાન;

પ્રેમમગન મુનિવર ગુન ગાવત, તોરત નૌતમ તાન. અનોપમ ર

સુરિનર મુનિ સબ આયે દરશહિત, બોલત જયજયકાર;

મુક્તાનંદ સદા મોહનસંગ, હરિગુન કરત ઉચ્ચાર. અનોપમ ૩

મૂળ પદ

ફૂલ મંડલી આજ બની હે, ફૂલ મંડલી આજ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી