નટવર કુંજવિહારી, ફૂલી રહે નટવર કુંજ વિહારી.૩/૪

પદ ૩/૪ ૨૯૮
નટવર કુંજવિહારી, ફૂલી રહે નટવર કુંજ વિહારી. ટેક.
ફૂલ મંડલી મધ્ય રસીલો, સોહત જન સુખકારી. ફૂલીરહે ૧
ફૂલકે વસન આભુષન પેરે, શોભાનિધિ વનવારી. ફૂલીરહે ર
ફૂલકી ગેંદ ઉછારત મોહન, ફૂલ છડી કર ધારી. ફૂલીરહે ૩
મુક્તાનંદ કહે ચતુર સાંવરો, યેહી મમ ઇષ્ટ મુરારી. ફૂલીરહે ૪

મૂળ પદ

ફૂલમંડલી પ્યારી છબીલાજુકી, ફૂલ મંડલી પ્યારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી