જહાં શ્વેતદ્વિપપતિ ખેલે ફાગ, તહાં હોવત બહુવિધ રંગરાગ.૨/૪

પદ ર/૪ ૩૦૫
 
જહાં શ્વેતદ્વિપપતિ ખેલે ફાગ, તહાં હોવત બહુવિધ રંગરાગ.  ટેક.
કમળાકર લે રહી રંગ માટ, સો સબકું દેવત બાંટ બાંટ;
ભયે સોરંગ રસબસ મુનિકે વૃંદ, પ્રભુ સબમહિં સોહત સુખકે કંદ.  જહાં ૧
લીયે વીણા નારદ કરત ગાન, તેહિ સંગ તુંબરૂ તોરે તાન;
સનકાદિક નાચત સંગ આય, બની અતિશે શોભા કહિ ન જાય.  જહાં ર
પ્રભુ સબ કારણ નિર્લેપ જેહિ, નિજ સંતકે સંગ ખેલે તેહિ;
મુક્તાનંદ સો છબી નિરખે જોય, વાકું બહોરી ન આવાગમન હોય.  જહાં ૩ 

મૂળ પદ

જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી