જહાં શ્વેતદ્વીપપતિ કરત ખેલ, મચિ ધૂમ રંગકી રેલ છેલ.૩/૪

પદ ૩/૪ ૩૦૬
 
જહાં શ્વેતદ્વીપપતિ કરત ખેલ, મચિ ધૂમ રંગકી રેલ છેલ.  ટેક.
કસિ કમર સંતમધ્ય ઠાઢે શ્યામ, શોભા પર વારૂં કોટિ કામ;નિરખી છબી આનંદ ઉર ન માત, મુનિ ગુનિજન રાગ વસંત ગાત.  જહાં ૧
સબ પર રંગ ડારત અપને હાથ, સંતન મધ્ય ખેલત સબકે નાથ;પ્રભુ ડારે અલૌકિક સબકું રંગ મુનિ રંગમેં રસબસ અતિ ઉમંગ.  જહાં ર
અગણિત રવિ ચંદ્ર જ્યું શોભે દાસ, તિનકે મધ્ય પ્રભુકો અતિ પ્રકાશ;મુક્તાનંદ મહિમા કહ્યો ન જાત, જાકું નેતિ નેતિ કહિ નિગમ ગાત.  જહાં ૩ 

મૂળ પદ

જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી