નવલ શ્યામ નૌતમ વ્રજવનિતા, રંગભર ખેલત હોરી;૧/૪

પદ ૧/૪ ૩૦૮
નવલ શ્યામ નૌતમ વ્રજવનિતા, રંગભર ખેલત હોરી;
નૌતમ ખેલ કરત મનમોહન, ભરી હે ગુલાલકી ઝોરી. નવલ ૧
નવલ વસંતી વસન સુરંગી, પહેરીકે નવલવિહારી;
નૌતમ રંગ ઉડાવે સાવરો, કર કંચન પિચકારી. નવલ ર
શ્યામા શ્યામ પરસ્પર ખેલત, ભઇ શોભા અતિભારી;
મુક્તાનંદ નવલ પ્રીતમપર, વાર વાર બલિહારી. નવલ ૩

મૂળ પદ

નવલ શ્યામ નૌતમ વ્રજવનિતા, રંગભર ખેલત હોરી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી