નવલ કિશોર શ્યામ સુંદરવર, નવલ રાધિકા ગોરી;૩/૪

પદ ૩/૪ ૩૧૦
નવલ કિશોર શ્યામ સુંદરવર, નવલ રાધિકા ગોરી;
નવલ સ્નેહ પરસ્પર બાઢયો, ભઇ મનભાવની જોરી. નવલ ૧
નવલ પુષ્પ આભૂષણ પહેરે, નવલ અબીર ઉડાવે;
નવલ રંગકી ધૂમ મચાઇ, શોભા બરની ન જાવે. નવલ ર
નવલ કુંજ મહીં નવલ કેલી નિત્ય, કરત હે કુંજબિહારી;
મુક્તાનંદ મદનમોહનકી, યા બાનક ઉર ધારી. નવલ ૩

મૂળ પદ

નવલ શ્યામ નૌતમ વ્રજવનિતા, રંગભર ખેલત હોરી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી