તહાં વૃંદાવન આનંદ વિલાસ જહાં પ્રગટ ભયે હરિ સ્વયંપ્રકાશ.૧/૪

પદ ૧/૪ ૩૧૨
રાગ : વસંત
તહાં વૃંદાવન આનંદ વિલાસ જહાં પ્રગટ ભયે હરિ સ્વયંપ્રકાશ. ટેક.
સબ ગોપી ગ્વાલ સતસંગ સાથ, જીન પ્રેમ દોરી બાંધે નાથ;
કંસાદિક કુમતિ મરે હે કુટ, જાકી અંતર બાહીર ગઇ હે ફુટ. તહાં ૧
વસુદેવ દેવકી ભક્તિ ભાવ જાકું દુષ્ટ કંસ કીયો બંધ પાવ;
હરિ બંધન કાટયો દુષ્ટ મારી, ભઇ નીતિ કુબજ્યા નવલ નારી. તહાં ર
અધર્મ ઉથાપન થાપન ધર્મ, જાકે જનહીત, જુગજુગ જનમ કર્મ
મુક્તાનંદ પ્યારો પ્રગટરૂપ, જાકી સબવિધિ રચના અતિ અનુપ. તહાં ૩

મૂળ પદ

તહાં વૃંદાવન આનંદ વિલાસ જહાં પ્રગટ ભયે હરિ સ્‍વયંપ્રકાશ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી