આજ વસંત ધન્ય આજ ઘરી રે૧/૪

પદ ૧/૪ ૩૩૧
રાગ : વસંત
 આજ વસંત ધન્ય આજ ઘરી રે; આજ ઘરી રે ધન્ય આજ ઘરી રે.  ટેક.
 સજઉ સાજ ચલો વસંત વધાવન, કરુણા કર ઘર આયે હરિ રે.      આજ ૧
 નંદપોર ચલો અંબમોર લીયે, મંગલ સાજસે કુંભ ભરી રે.             આજ ર
 આઇ પંચમી ઉમંગ બઢ્યો તન, લોક લાજ મરજાદ ટરી રે.           આજ ૩
 મુક્તાનંદકે નંદ નંદનકું, રાખુંગી ઉર હાર કરી રે.                          આજ ૪
 

મૂળ પદ

આજ વસંત ધન્ય આજ ઘરી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
1