એસે સંતસો હોરી ખેલીયે હો હાંરે ખેલીયેરિ પ્રભુપદ હોવત પ્રીત૩/૪

પદ ૩/૪  ' ૩૪૫

 એસે સંતસો હોરી ખેલીયે હો હાંરે ખેલીયેરિ પ્રભુપદ હોવત પ્રીત.  ટેક.
 જીનકે કામ, ક્રોધ, મદ, મછર, લોભ, મોહ ભયે નાશ,
 કમલ નયન શ્રી કૃષ્ણકે પદરત ઓર તજી હૈ સબ આશ.  એ.૧
 અષ્ટ ભાતિ વિનતા સંગ ત્યાગી તેહિ વિધ ધનકો ત્યાગ,
 શ્રી ઘનશામકે ચરણ ઉપાસક, તિનસો અધિક અનુરાગ. 
 મદિરા માંસકો સબ ત્યાગત, સબ ત્રિય જાનત માત,
 અષ્ટસિદ્ધી નવનિધિ ન ચાહત, પ્રેમસે હરિ ગુન ગાત. 
 ધર્મ ધુરંધર સંત વિવેકી, જાનત સાર અસાર,
 હરિગુન કહત સુનત નિશવાસર ત્યાગે હે સબહી વિકાર. 
 વૈરાગ, ભક્તિકે જ્ઞાન ભાજન, ગુન પર રહત સ્વચ્છંદ,
 મુક્તાનંદ કહે સો મુનિવર સંગ મિટત હે સબ ભવફંદ. 

મૂળ પદ

સંતન સંગ હોળી ખેલીયે હો હાંરે ખેલીયેરી જાસે મિટત જમ ત્રાસ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી