સોઇ સંતસો હોરી ખેલીયે હો, હોરી ખેલીયેરિ ભક્તિ ભજન દ્રઢ હોય૪/૪

પદ ૪/૪ ૩૪૬
સોઇ સંતસો હોરી ખેલીયે હો, હોરી ખેલીયેરિ ભક્તિ ભજન દ્રઢ હોય. ટેક.
કનક કામનિકે દ્રઢ ત્યાગી, પ્રભુ પદ પ્રેમ અભંગ,
બહ્મરૂપ હોય ભજત નિરંતર, રસિક મોહન નવરંગ. સોઇ ૧
નવધાભક્તિ કરત હે નિશદિન, પ્રભુ સંગ પ્રેમ અપાર,
ચાતક જ્યું ગ્રહિ ટેક નિરંતર, હરિગુન કરત ઉચ્ચાર . ર
જગ ઉપહાસ સહત હે સાધુ પ્રભુકું રિઝાવન કાજ;
અધર્મમે પગ ધરત ન મુનિવર, રાખે ગુરુ સંતકી લાજ. ૩
ત્રિભુવનકી સંપત્તિ કે કારન, પલ ન તજત હરિ ધ્યાન;
કનક કીચ પાષાન સો મુનિવર, જાનત સબહિ સમાન. ૪
યેસે સંત સો હોરી ખેલત મિટત હે સબહી વિકાર;
મુક્તાનંદકે શામ સો અતિ દ્રઢ હોત હે પ્રીત અપાર. પ

મૂળ પદ

સંતન સંગ હોળી ખેલીયે હો હાંરે ખેલીયેરી જાસે મિટત જમ ત્રાસ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી