ધન્ય ધન્ય વૃંદાવન ભૂમિકું હો, ૧/૪

પદ ૧/૪ ૩૪૭
રાગ : ધમાર
ધન્ય ધન્ય વૃંદાવન ભૂમિકું હો,
આઓ પ્યારી લલનારી મોહન ખેલત ફાગ. ટેક.
ધન્ય ધન્ય નંદ જશોદા જીન હિત, કૃષ્ણ ભયે કરતાર;
ધન્ય ગોપી ધન્ય ગ્વાલ મંડળ, જીનસંગ કરત વિહાર. ધન્ય ૧
ધન્ય ધન્ય ધેનુ ચરાવત શ્રીહરિ, ધન્ય વ્રજકે તરુ વેલ;
ધન્ય જમુના જળ જીહાં હરિ નાવત, ધન્ય તેહી તટ નિત્યખેલ. ધન્ય ર
ધન્ય ધન્ય કુંજ ભવન રસક્રીડા, ધન્ય રસ પિવનહાર;
ધન્ય ગોપીવશ ભઇ ગોવિંદકે, ઉર ધરી નંદકુમાર. ધન્ય ૩
બહ્મા ભવ સબ સુર ધન્ય ધન્ય કહે, વ્રજવાસીનકે ભાગ્ય;
ગ્વાલ બાલસંગ વાસ કરન હિત, મુનિજન ઉર અનુરાગ. ધન્ય ૪
ધન્ય ધન્ય કૃષ્ણરૂપ કરુણાનિધિ, ધન્ય યહે ચરિત્ર ઉદાર;
ધન્ય મુક્તાનંદ નિત્ય ગુણ ગાવત, ઉર ધરી નંદકુમાર. ધન્ય પ

મૂળ પદ

ધન્ય ધન્ય વૃંદાવન ભૂમિકું હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી