વ્રજવાસી બડભાગી ભયે હો, આઓ પ્યારી લલનારી પ્રભુસંગ ખેલત૨/૪

પદ ર/૪ ૩૪૮
વ્રજવાસી બડભાગી ભયે હો, આઓ પ્યારી લલનારી પ્રભુસંગ ખેલત. ટેક.
જાકે દરશ સ્પરશકે કારન, વનમેં વસત મુનિવૃંદ;
સોઇ કૃષ્ણ સંગ સબ વ્રજવાસી, કરત હેં ખેલ સ્વચ્છંદ. વ્રજવાસી ૧
જેહી કારન જપ તપ વ્રત સંયમ, કરત હે કષ્ટ અપાર;
એહિ નંદલાલ ભયે વ્રજજનકે, ધેનુ ચરાવન હાર; વ્રજવાસી ર
બ્રહ્મા ભવ સનકાદિક નારદ, ધરત હે જાહિકો ધ્યાન
સો વ્રજજન સંગ હોરી ખેલત, પ્રેમ મગન એકતાન. વ્રજવાસી ૩
યું કોઇ પ્રેમ દિવાની ગોપી, કહત હે ઘર ઘર જાય;
પુરુષોત્તમ પરબહ્મ સો વ્રજમેં, વસે હેં કૃપા કર આય. વ્રજવાસી ૪
યુ વ્રજવનિતા કૃષ્ણકો માહાતમ, કહત સુનત કરી પ્યાર;
મુક્તાનંદકે શ્યામસોં નિશદિન, કરત હેં નવલ વિહાર. વ્રજવાસી પ

મૂળ પદ

ધન્ય ધન્ય વૃંદાવન ભૂમિકું હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી