નેંનનસે ન્યારે ના રહો હો, ૧/૪

પદ ૧/૪ ૩૫૧
રાગ : ધમાર
નેંનનસે ન્યારે ના રહો હો,
આઓ મેરે પ્યારે રિ તુમ બિન રહ્યોરિ ન જાય. ટેક.
જલબિન મિન રહે ક્યું રાજિ, કિજે કોટિ ઉપાય,
ત્યું તવ દર્શ પરસ વચનનમે, મો મન રહ્યોરિ લોભાય. નેંનનસે ૧
જરકસી પાગ વસંતિ જામો, ફેટમેં અબિર ગુલાલ,
સુંદર બદન ચપલ દ્રગ ચિતહર, ઉમંગિ કરત મોસે ખ્યાલ. નેંનનસે ર
એહિ છબીસો મેરો મન અટકયો, જાનિકે સબ સુખધામ,
અબ મોયે ચંદ ચકોરકિ ગતિ ભઇ, રસિક પ્રીતમ ઘનશામ. નેંનનસે ૩
લોક લાજ મરજાદ ન માનું, તુમ સંગ લાગો તાન,
મો સંગ ખેલ કરો મનમોહન, સુંદર શામ સુજાન. નેંનનસે ૪
અબકો ખેલ અલૌકિક પ્રીતમ, તુમસંગ ખેલત ફાગ,
મુક્તાનંદ બનત નહિ બરનત, આજ ભયો હે બડભાગ. નેંનનસે પ

મૂળ પદ

નેંનનસે ન્‍યારે ના રહો હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી