શ્યામ રે મેં તો ભીંજ રઇ રે, ૧/૪

પદ ૧/૪ ૩૫૯
રાગ : કાફી
શ્યામ રે મેં તો ભીંજ રઇ રે, ટેક.
મેં અજાન તુમ ચતુર શિરોમણી, આય અચાનક ભેટ ભઇ રે. શ્યામ ૧
અબ મોય મત ડારો પિચકારી, રંગ ડારી મેરી સારી નઇ રે. શ્યામ ર
અંગ અંગમેં રંગ છાય રહ્યો રે, તનકી શુદ્ધ વિસરાય દઇ રે. શ્યામ ૩
મુક્તાનંદકે નાથ હઠીલે, ના માનો તુમ નીકી કઇ રે. શ્યામ ૪

મૂળ પદ

શ્યામ રે મેં તો ભીંજ રઇ રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0