દીનદયાળ કૃપાળ દામોદર, સંતનકો સુખદાઇ, ૩/૪

પદ ૩/૪ ૩૬૯

દીનદયાળ કૃપાળ દામોદર, સંતનકો સુખદાઇ,

વ્રજમે ખેલ કરત મનમોહન, શોભા વરની ન જાઇ. ટેક.

કરૂનારસ પ્રધાન કરી કેશવ, રસકી રીત જનાઇ;

ઋતુ વસંતમેં ફાગ રમત હે, ગોપીન સંગ દોઇ ભાઇ. દીનદયાળ ૧

ગોપી ગ્વાલ કુતુહલ કરીકે, રંગકી ધૂમ મચાઇ;

હરિ હલધર કર લે પીચકારિ, છિડકત ઇત ઉત ધાઇ. દીનદયાળ ર

રાધાકૃષ્ણ રમત રંગ હોરી, નૌતમ રુપ બનાઇ;

મુક્તાનંદ મગન છબી નિરખત, ચરનકમળ ચિત્ત લાઇ. દીનદયાળ ૩

મૂળ પદ

પિચકારી મત ડારો કનૈયા, મેં તો દેઉંગી ગારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી