રસિક રંગ ધુમ મચાય, મોકુ વશ કર લીની રે.૧/૪

પદ ૧/૪ ૩૯૧

રાગ : કાફી હોરી

રસિક રંગ ધુમ મચાય, મોકુ વશ કર લીની રે. ટેક.

કૃષ્ણ વિના કલ ના પરિ ભઇ પ્રીત નવીની રે. રસિક ૧

પ્રેમ મગન ઘુમત ફીરૂ માનુ બાવરી કીની રે. રસિક ર

રંગ ડાર્યો ચિત્ત ચોરને મોય નાજુક ચિનિ રે. રસિક ૩

મુક્તાનંદ મન હર લીનો નિજ પદ રતિ દીની રે. રસિક ૪

મૂળ પદ

રસિક રંગ ધુમ મચાય, મોકુ વશ કર લીની રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી