તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ, ૧/૫

પદ ૧/૫ ૪૦૮

રાગ : અડાણી હોરી

તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ,

ખેલ મધ્ય રાઓ રંક સમતાકુ પાવે. ટેક.

તુમારે પ્રતાપ હમ શુધ ચૈતન ભયે,

જડતા કો ભાવસો તો રૂપ નૈન આવે. તુમ ૧

પારસકું પરસ કુધાતુ સો કંચન હોત;

લોહતા ગુમાવે મોંઘે મુલહું બિકાવે તુમ ર

મુક્તાનંદ તુમકું મિલે સો બ્રહ્મ રૂપ હોત.

જાકે ગુન નિગમ પુરાન નિત ગાવે. તુમ ૩

મૂળ પદ

તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી