ઇહ લોક મધ્ય અલોકિક રચના બની હે આય;૫/૫

 પદ પ/૫ ૪૧૨

ઇહ લોક મધ્ય અલોકિક રચના બની હે આય;
દેખી દેખી મેરો મન અતિ હુલસાવે.  ટેક.
મોહનકું મિલ મોહ ત્યાગી બડભાગી હોય;
નિરભે નિશંક સો પરમ પદ પાવે.  ઇહ ૧
વાહન વિહંગરાજ સેવક ચૈતનરૂપ;
કામની કમલા જેસી વરની ન જાવે.  ઇહ ર
મુક્તાનંદ મોહન બિરાજે સો પરમધામ;
વેદ વંદી રૂપન હાં ગુનિજન ગાવે.  ઇહ૩

મૂળ પદ

તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી