અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા, ૧/૩૬

 દોહા

મોર મુગટ શિરપર ધર્યો, કર મુરલી અભિરામ,
વૃંદાવનકી કુંજમેં, ઠાઢે શ્રી ઘનશ્યામ.                           ૧
વસ્ત્ર હરે વ્રજનારીકો, તબ દિનો વરદાન,
સો અવસર દેખત ભયે, સુંદર શ્યામ સુજાન.               ર
શરદ નિશિ પુરન શશિ, સુંદર યમુનાં તીર,
પ્રફુલ્લિત વન છબી દેખિકેં, રિઝત ભયે બલવીર.        ૩
ઉત્તમ આશુ માસકી, શરદ પૂનમ સુખરૂપ,
રસિક છેલ ઘનશ્યામને, બંસી વજાઇ અનુપ.               ૪
મનમોહન મુરલી વિષે, કિયો સામેરી રાગ,
શ્રવન સુનત વ્રજસુંદરી, કીનો સબકો ત્યાગ.                પ
 
 
પદ ૧/૩૬ ૪૧૭
રાગ : સામેરી
અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા, અબ ગૃહકાજ તજે તતકાળ,
અનિહાંરે-પતિ સુત ગૃહ તજી દિના, ઉલટા અંગ સિંગારકુ કિના.          ૧
સિંગાર ઉલટો કિન પ્રેમમેં, મગન સબ વ્રજસુંદરી,
ચાલે વેગસે વનમધ્ય જેહિ સ્થળ શ્યામસુંદર શ્રીહરિ.                          ર
પતિ કુટુંબી બંધુકી, રોકી ન રહી વ્રજભામિની;
મુરલીકે સ્વરસે મન હર્યો, ગઇ કૃષ્ણ ઢીગ સબ કામિની.                      ૩
જાકું રોકી ગૃહમધ્ય સોઉ તન તજી, કૃષ્ણકું પ્રથમહિ મિલી;
કહે દાસ મુક્તાનંદ વ્રજત્રિય પ્રીતિ સબસોં અતિ ભલી.                        ૪

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી