દેખી વિરહ વિકળ વ્રજનારી રે, રિઝે ગિરિધારી, ૧૧/૩૬

પદ ૧૧/૩૬ ૪૨૭

દેખી વિરહ વિકળ વ્રજનારી રે, રિઝે ગિરિધારી,

રચ્યો રાસ પરમ સુખકારી રે. ટેક.

વનિતાવૃંદ મધ્ય મનમોહન, કરત વિનોદ વિહારી રે,

જ્યું ઉડુગણકે મધ્ય શશિ પુરન, યું સોહત અઘહારી રે; રિઝે ૧

મત ગયંદ જીમિ જુવતિ જૂથ મધ્ય, ઉર વૈજયંતિ માળા રે.

એહવિધ વન શોભાવત ડોલત, રસિક છેલ નંદલાલા રે; રિઝે ર

હિમવારુ જુત શ્રીયમુના તટ, તહાં આયે વનવારી રે.

મુક્તાનંદ રસિક મોહનકી, યા છબી પર બલિહારી રે, રિઝે ૩

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી