અનિહાંરે- અંતરધાન ભયે હેં મુરારી, મણિ વિન ફણી જ્યું વિકળ વ્રજનારી;૧૩/૩૬

 પદ ૧૩/૩૬ ૪૨૯
(ચાલ પ્રથમની)
અનિહાંરે- અંતરધાન ભયે હેં મુરારી, મણિ વિન ફણી જ્યું વિકળ વ્રજનારી;
અનિહાંરે- જ્યું ગજ વિન ગજી અકુળાવે, ત્યું પ્રભુ વિન ગોપી દુઃખ પાવે
ઢાળ - દુઃખ પાવે કૃષ્ણ વિયોગસેં, ઉનમત્ત ભઇ ગજગામિની;
મન હર્યો શ્રીઘનશ્યામ કૃષ્ણકી, કરત લીલા કામિની.
શ્રી હરિકી રાસ વિલાસ લીલા, ઉર વસી વ્રજનારીકું;
તેહિ ધ્યાનસેં કહે કૃષ્ણમેં, ભુલી સો તન સંભારકું.
એહી ભાંતિ પ્રેમદીવાની વ્રજત્રિય, કૃષ્ણહિત વન વન ફીરે;
કહે દાસ મુક્તાનંદ પ્રભુ વિન, પલ ન કોઉ ધીરજ ધરે.

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી