અનિહાંરે- વનવેલીકું પુછીકેં હારી, પ્રભુ સંગ પ્રેમ મગન વ્રજનારી;૧૫/૩૬

 પદ ૧પ/૩૬ ૪૩૧

અનિહાંરે- વનવેલીકું પુછીકેં હારી, પ્રભુ સંગ પ્રેમ મગન વ્રજનારી;
અનિહાંરે- હરિ ગુન લીલા સંભારી, તેસે હેં કરન લગી સકુમારી.        
ઢાળ - સકુમારી કૃષ્ણકી કરત લીલા, પૂતના એક હોત જુ;
વાકે કૃષ્ણ હોત સો પ્રાન પિબત, છોડ છોડ યું રીત જુ;                        
એક શકટ ભઇ વ્રજસુંદરી, અન્ય બની હે બાળમુકુંદ જુ,
તોહ હનિ હે પદકે પ્રહારસેં, સબ હસત વનિતાવૃંદ જુ.                         
એક બની હે તુણાવર્ત કૃષ્ણકું, ગગનસેં સો ઉડારહિ,
કહે દાસ મુક્તાનંદ તિનકું, કૃષ્ણ ભઇ સોઇ મારહિ.                               
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળ���,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી