અનિહાંરે- બાળકૃષ્ણ કોઉ બની આવે, ઘુંટુરની ચલત નુપુરકું બજાવે, ૧૬/૩૬

 પદ ૧૬/૩૬ ૪૩૨

અનિહાંરે- બાળકૃષ્ણ કોઉ બની આવે, ઘુંટુરની ચલત નુપુરકું બજાવે,
અનિહાંરે- રામકૃષ્ણ બની સખી દોઉ, ગોપ રૂ વછ બની હેં કોઇ કોઇ.  
ઢાળ - કોઇ બની હે બગુલા રૂપ તાહિકું, કૃષ્ણ ભઇ સોઇ મારહિ;
એક ભઇહે વછ સ્વરૂપ તીનકું, કુષ્ણ ભઇ સો પછારહિ.                        
કોઇ કુષ્ણકો ચિંતન કરત, નિજ દેહ ભુલી ભામિની;
મેં કૃષ્ણ દેખો લલિત ગતિ મમ, યું કહત સોઇ કામિની.                       
એક ઇન્દ્ર હો કરે કોપ વ્રજપર, હરિ હો અન્ય ગિરિ ધરે;
કહે દાસ મુક્તાનંદ વ્રજત્રિય, કૃષ્ણસમ લીલા કરે.                               
 
 
દોહા
વસ્ત્ર કો ગિરિ કર પર ધર્યો, રસિક રાય બની એક;
ઓર હું લીલા કૃષ્ણકી, વ્રજત્રિય કરત અનેક.              
એક ભઇ કારો અહિ, દુજી બની નંદલાલ;
લાતનસેં શિર કુટિકેં, લીલા કીન વિશાલ.                    
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી