અનિહાંરે- ગઇ કૃષ્ણકે સંગ જો બાળા, વાકોં પુણ્ય હે પરમ વિશાળા.૨૦/૩૬

પદ ર૦/૩૬ ૪૩૬
અનિહાંરે- ગઇ કૃષ્ણકે સંગ જો બાળા, વાકોં પુણ્ય હે પરમ વિશાળા.                ૧
વાને ઇશ આરાધે હે ભારી, તાતેં વશ ભયે કુંજવિહારી.                                    ર
હમકું ત્યાગિકે દેવ મુરારી, લીની સંગ એકાંતમેં પ્યારી.                                   ૩
મુક્તાનંદકો શ્યામ સુજાન, વાકો અધર સુધા કરે પાન.                                   ૪
 
દોહા
દેખો સખી શ્રીકૃષ્ણકે, ચરણ રેણુ સુખરૂપ,
ભવ બ્રહ્મા શ્રી અઘ ટરન, નિજ શિર ધરત અનુપ.                                           ૧
કૃષ્ણકે ચરણ સમીપ યહ, બેરન ત્રિય પગ જેહુ,
દેખત છાતી જરત હે, મહાદુઃખ દેત હે તેહું.                                                      ર
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી