મેં તો માન કીયો મેરી માઇ રે, અબ સોઇ ફળ પાઇ;૨૪/૩૬

પદ ર૪/૩૬ ૪૪૦

મેં તો માન કીયો મેરી માઇ રે, અબ સોઇ ફળ પાઇ;

મોકું તજી ગએ કુંવર કનાઇ રે. ટેક.

જ્યું જ્યું માન દીયો મનમોહન, ત્યું ત્યું ભઇ અહંકારી રે,

તેહિ કારણ મોય ત્યાગી રસિકવર, કહીસો વાત વિસ્તારી રે. ૧

યું અપનો સુખદુઃખ ગોપીનકું, દિનોહે સબહી જનાઇ રે.

કૃષ્ણકે ગુન નિજ ઓગુન શોચત, હોવત અતિ અકુલાઇ રે. ર

કૃષ્ણકું ખોજી હારિ વ્રજવનિતા, ફીર જમુનાતટ આઇ રે;

મુક્તાનંદકે નાથ વિના સબ, શોચન અતિ મુરઝાઇ રે. ૩

દોહા

સબહિ ભાતિ વ્રજસુંદરી ભઇ હરિસોં એકતાર;

રસિક કૃષ્ણ મન હર લીયો ભુલી તન સંભાર.૧

વ્રેહવતી વ્રજસુંદરી, અતિશેં હોય અધીર;

સબ હરિગુન ગાવન લગી, જ્યું રીઝત બળવીર. ર

જન્મ કર્મ શ્રીકૃષ્ણકે, વ્રજવનિતા કિયે ગાન;

વિરહ વિકળ વ્રજનારી ઢિગ, આયે શ્રીભગવાન. ૩

પીતાંબર ધર શ્રીહરિ, જબ દેખે ઘનશ્યામ;

ઉઠી ધાઇ વ્રજસુંદરી, ભઇ સબ પૂરનકામ. ૪

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી