અનિહાંરે-નૃપકું ભયો સંશય ભારિ, પ્રગટે ધર્મ સ્થાપનકું મુરારી૩૨/૩૬

 પદ ૩ર/૩૬ ૪૪૮

અનિહાંરે-નૃપકું ભયો સંશય ભારિ, પ્રગટે ધર્મ સ્થાપનકું મુરારી
સો ક્યું પ્રભુ ભએ પરત્રિય ગામી, તોર્યો ધર્મ ક્યું અંતરજામી.              
મોકું સંશય ભયો વિકરાળા કહો શુક મુનિ પરમદયાળા.                      
મુક્તાનંદકે પ્રભુકી વડાઇ, બિન જાને પુછયો મુરઝાઇ.                         
 
 
દોહા
સુનહું નરેશ શ્રીકૃષ્ણકું, દોષકો સ્પર્શ ન હોય;
પાવક તુલ્ય સો શ્રીપતિ તેહિ સમ ઓર ન કોય.                                 
જીવસો પ્રભુકે આચરન, મનહુંસે કરતહેં જોઇ;
એહિ શઠ પાવત નાશકું, નરકમેં જાવત સોઇ.                                     
જ્યું શિવ ગરલકે પાનસેં, નીલકંઠ ભએ દેવ;
તેહિ વિધ અશિવ જો આચરે નાશ હોત તતખેવ.                                
 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી