ઐસેં રાસ રમે વ્રજચંદા રે, શ્રીપતિ સુખકંદા, ૩૬/૩૬

 

પદ ૩૬/૩૬ ૪૫૨
ઐસેં રાસ રમે વ્રજચંદા રે, શ્રીપતિ સુખકંદા,
હર્યો કામકો ગર્વ ગોવિંદા રે. ટેક.
યહ શ્રીકૃષ્ણકો રાસ પ્રેમજુત, ગાવત સુનત જો પ્રાની રે,
થોરે હિ કાળમેં કામકું જીતત, ભક્તિ લહત સુખદાની રે. શ્રીપતિ ૧
જો યહ રાસકો પાઠ કરત તેહિ, રિઝત કૃષ્ણ મુરારી રે,
નર ત્રિય પ્રેમભક્તિકું પાવત, ઉંરમેં બસત ગિરિધારી રે. શ્રીપતિ ર
કળિમળ હરન શ્રીકૃષ્ણકી ક્રીડા, પ્રેમસેં સુની ઉર ધારે રે,
મુક્તાનંદકે પ્રભુસોં પ્રેમજુત, મદનકે મૂળ ઉખારે રે. શ્રીપતિ ૩
 
દોહા
અતિ સુંદર છત્તિસ પદ, તાપર દોહા છવિશ,
બરન્યો રાસ સંક્ષેપસેં, રિઝત શ્રી જગદીશ.
સંવત અઢારે ત્રાસિયો, સુખપ્રદ ફાલ્ગુન માસ,
કૃષ્ણપક્ષકી દ્વાદશી, પુરન રાસ પ્રકાસ.
વૃત્તાલય હરિધામમેં, પ્રગટ શ્રીકૃષ્ણકે પાસ,
મુક્તાનંદ શ્રીકૃષ્ણકો, કહ્યો યથા મતિ રાસ.
 
ઇતિ મુક્તાનંદ મુનિ વિરચિતા રાસપંચાધ્યાયી સંપૂર્ણાં

 

 

 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી