રાસ રચ્યો વનમાળી વૃંદાવન (ર) પ્રેમે શું પલવટ્યવાળી.૧૬/૨૩

 રાસ રચ્યો વનમાળી, વૃંદાવન, રાસ રચ્યો વનમાળી;
	પ્રેમે શું પળવટ વાળી...વૃંદાવન૦ ટેક.
કોઈ સખી તાલ મૃદંગ બજાવે રે, કોઈ તો બજાવે કર તાળી...વૃંદા૦ ૧
	કરનાં લટકાં કરી કોઈ નાચે રે, કોઈ ફરે ફૂદડી રૂપાળી...વૃંદા૦ ૨
રાધા રાસમાં રંગ જમાવે રે, મોહન સંગ મરમાળી...વૃંદા૦ ૩
	ગોપી દીઠ બન્યા ગિરધારી રે, વ્યવહારિક હદ ટાળી...વૃંદા૦ ૪
મુક્તાનંદ મોહન સંગ રમતાં રે, ન શકી આપ સંભાળી...વૃંદા૦ ૫ 
 

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

મળતા રાગ

હરિ હૈયાના હાર છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0