પ્રેમદા સુધાની પેરે પીધી રસીલેવાલે (ર) કમલા સમાન વાલે કીધી.૨૧/૨૩

પદ ર૧/૨૩ ૪૭૩
પ્રેમદા સુધાની પેરે પીધી રસીલેવાલે (ર) કમલા સમાન વાલે કીધી. ટેક.
માન હર્યું મદવંતી કેરું રે, વિનતાને વશ કરી લીધી. રસીલેવાલે ૧
જે સુખ ભવ બ્રહ્માદીક ઇચ્છે, સુંદરી તે સુખ લેઇ સીધી. રસીલેવાલે ર
રસિક જન જે કહે સુખ સીમારે, વાલે ગોપાંગનાને દીધી. રસીલેવાલે ૩
મુક્તાનંદ મોહનસંગ પ્રીતી રે, મળી છે ગોપીને મહાસીધી. રસીલેવાલે ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી