મારી સાર લેજો અવિનાશી રે, જાણી જનમોજનમની દાસી રે ૨/૧૫

મારી સાર લેજો અવિનાશી રે, જાણી જનમોજનમની દાસી રે...ટેક.
વાંચી કાગળ વેલેરા આવો રે, મારા તનના તે તાપ બુઝાવો રે...૧
દિન એક લગન વચ્ચે જાણી રે, વે’લા આવજો સારંગપાણિ રે...૨
મેં તો તમ અરથે તન કરિયું રે, મેં તો તમ ચરણે ચિત્ત ધરિયું રે...૩
જો નાથ નહીં આવો વહેલા રે, તજું પ્રાણ લગન પહેલાં રે...૪
કહે મુક્તાનંદ મોરારી રે, વાલા રાખજો ટેક અમારી રે...૫
 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ એ મેરે વતનકે લોગો જરા આંખમેં ભર લો પાની

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સુખ પામી રે
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
ફિલ્મી ઢાળ
મંગલ મૂર્તિ
Studio
Audio
0
0