દેવીપુજાનું મીષ લઇ પ્યારી રે, ચાલી નિરખવા કુંજવિહારી રે૫/૧૫

પદ પ/૧૫ ૪૮૦
દેવીપુજાનું મીષ લઇ પ્યારી રે, ચાલી નિરખવા કુંજવિહારી રે. ૧
સાથે લીધો પૂજાનો સામાન રે, નેણે નિરખવા શ્રીભગવાન રે ર
હરિનાં ભકત અનાદિનાં માની રે, ભાવે પૂજીયાં ભવને ભવાની રે ૩
વળતાં રુપ પ્રકાશીયું બાળી રે, પ્રેમે પામવા શ્રીવનમાળી રે. ૪
સાથે અસુર હતા રખેવાળ રે, દેખી રૂપ પડ્યા તત્કાળ રે. પ
વેગે આવીયા અંતરજામી રે, મળીયા મુક્તાનંદના સ્વામી રે. ૬

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0