કર સાઇને રથપર લીધાં, મનવાંછિત કારજ સીધાં.૬/૧૫

પદ ૬/૧૫ ૪૮૧
 કર સાઇને રથપર લીધાં, મનવાંછિત કારજ સીધાં.     
 કન્યાહરણ કરીને હરિ વળીયા, સૈન્ય સોતા ત્યાં બળભદ્ર મળીયા.
 વાંસે રૂકમયો ચડ્યો શિશુપાળ, લેશે કેમ કરી કન્યા ગોપાળ.    
 બાંધી દ્વારકામાંહીથી લાવું, નહિ તો પુરમાંહી પાછો ન આવું.  
 જઇને જદુપતી સંગ જુદ્ધ કરીયો, વ્હાલે સર્વે તણો મદ હરીયો.    
 રૂકમૈયાની વાઢી છે દાઢી, કાપી કેશ ને મુકયો છે કાઢી.     
રૂકમિણીનો શોક નિવારી, મુક્તાનંદ કહે પધાર્યા મોરારી.     ૭ 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી